1. બીમારી અથવા જરૂરી કામ માટે રજા ચિઠ્ઠી (Leave Application)
પ્રતિ,
આચાર્યશ્રી,
[શાળાનું નામ]
[શહેર/ગામનું નામ]વિષય: જરૂરી કામ/બીમારી સબબ રજા મંજૂર કરવા બાબત.આદરણીય સાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે હું [તમારું નામ], આપની શાળામાં ધોરણ-___ માં અભ્યાસ કરું છું. મને અચાનક જરૂરી કામ આવી ગયું હોવાથી / તબિયત ખરાબ હોવાના કારણે હું તારીખ: //____ થી //____ સુધી શાળામાં હાજર રહી શકું તેમ નથી.આથી મારી આ ___ દિવસની રજા મંજૂર કરવા નમ્ર વિનંતી છે. શાળામાં આવ્યા પછી હું મારો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી લઈશ.આપનો/આપની આજ્ઞાકિત વિદ્યાર્થી,
નામ: [તમારું નામ] _____________________________________________
ધોરણ _____અને રોલ નંબર:________
વાલીની સહી: _________
આચાર્યશ્રી,
[શાળાનું નામ]
[શાળાનું સરનામું]
[તમારું નામ]
ધોરણ: [ધોરણ]
રોલ નંબર: [રોલ નંબર]
વાલીની સહી: ____________
આચાર્યશ્રી,
[શાળાનું નામ]
[શાળાનું સરનામું]
[તમારું નામ]
ધોરણ અને વર્ગ: [ધોરણ]
રોલ નંબર: [રોલ નંબર]
જનરલ રજિસ્ટર (G.R.) નંબર: [જો યાદ હોય તો લખો]
પ્રતિ,
આચાર્યશ્રી,
[શાળાનું નામ]______________
[શહેર/ગામનું નામ]વિષય: શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.) મેળવવા બાબતસાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે મેં આપની શાળામાં ધોરણ-_________ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આગળના અભ્યાસ માટે / પિતાજીની બદલી અન્ય શહેરમાં થઈ હોવાના કારણે મારે અન્ય શાળામાં પ્રવેશ મેળવવાનો છે. આથી મને મારું ઓરિજિનલ લીવીંગ સર્ટીફીકેટ (L.C.) આપવા કૃપા કરશો. શાળાની તમામ ફી અને પુસ્તકાલયના પુસ્તકો મેં જમા કરાવી દીધેલ છે.આપનો વિશ્વાસુ,
નામ: [તમારું નામ] _______________________________
ધોરણ_________ જી.આર.__________ નંબર:
સહી: _________