Nesnel Scholarship રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ (નેશનલ સ્કોલરશીપ) યોજના ની જાહેરા અને માહિતી .

નેશનલ સ્કોલરશીપ પોર્ટલ (માયનોરીટી સ્કોલરશીપ) ધો.૧ થી કોલેજનાં દરેક વિદ્યાર્થી ઓ માટે  (ધોરણ ૧ થી ૧૦ માટે રૂ.૧ લાખ સુધીની આવક મર્યાદા અને ધો.૧૧ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે રૂ.૨ લાખ સુધીની આવક મર્યાદા)

પુરાવા:- Ø  ડોક્યુમેન્ટ માં

1. આધાર કાર્ડ /બાળકનો જન્મ નો દાખલો

2. અગાઉના વર્ષનું રીઝલ્ટ ઓછામાં ઓછુ ૫૦% હોય

3. બેંક પાસ બુક

4. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફો

5. માતા અથવા પિતા નો આવકનો દાખલો (હિંદી અથવા અંગ્રેજી ભાષામાં)

6.ચાલુ વર્ષનું ફુલ ફીનું કોટેશન (ફીની વિગત)

7. બોનાફાઈડ સર્ટીફીકેટ

8. જાતિનું પ્રમાણપત્ર (જો હોય તો) 

ફોર્મ છેલ્લી તારીખ  31/10/2020 છે

 Scheme Closing Date                 Defective Verification                      Institute Verification

Open till 31-10-2020                     Open till 15-11-2020O                         pen till 15-11-2020

   

કોમ્પ્યુટર પર ઓનલાઈન સુર્યમંડળ જોવા અહી કલીક કરો.

benar

 

Search This Blog