R.T.E. વર્ષ 2022- 23 ધોરણ ૧ (એક ) માં આવતા વિદ્યાર્થી ઓ માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતે અમદાવાદ નૂર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લોકહીત માટે અગત્યની જાણકારી*
*વાલીઓ જોજો ચૂકી નહી જતા પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે*.
ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકની ઉમર તારીખ ૦૧/૦૬/૨૦૨૨ નાં રોજ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો R.T.E ની પ્રોસેસ ચાલું થયા બાદ બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.
📌તારીખ *30/03/2022 થી 11/04/2022 સુધી* ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
*અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા વિનંતી*
*R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ*
૧. વિદ્યાર્થીના બે ફોટા
૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૩. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૪. માતાપિતાનું આધાર કાર્ડ.
૫. બેંક પાસબુક ( બાળક/પિતા/માતા
કોઇપણનું )
૬. આવકનો દાખલો (મામલતદારનો)
૭. લાઇટબિલ , રેશનકાર્ડ
૮. પિતાનો જાતિનો દાખલો ( જો લાગું
પડતુ હોય તો )
૯. BPL કાર્ડ ( જો લાગું પડતુ હોય તો )
૧૦. જો બાળકે સરકારી આંગળવાડીમાં
૨ વર્ષ અભ્યાસ કર્યો હોય તો
આંગળવાડી નો દાખલો.
૧૧. સંતાન માં એક માત્ર દીકરી હોય તો તે
અંગેનો નગરપાલિકાનો દાખલો.
*નોંધ :* તમામ ડોક્યુમેન્ટસ ઓનલાઇન અપલોડ કરવાનાં રહેશે.
યાસીન શેખ
*પ્રમુખ નૂર એજ્યુકેશન ટ્રસ્ટ*
મો. 9998987064
વર્ષ ૨૦૨૦-૨૧↪️ ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે RTE ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.
નબળા અને વંચિત જુથના બાળકોને વિનામૂલ્યે ધો - મા પ્રવેશ ની જાહેરાત
જેબાળકની ઉંમર તારીખ 31/5/ 2021 સુધીમાં 5થી 7વર્ષ ની થતી હશે તેવાબાળકોના વાલીઓ આનો લાભ મેળવી શકશે.
🔥એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે ➕ દર વર્ષે સરકાર તરફથી રૂ. 3000 ની શિષ્યવ્રુતી
👉 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :: 25-6-2021 થી 5-7-2021
RTE પ્રવેશ નો સંપૂર્ણ કાર્યક્રમ જાણવા માટે નીચેની ઇમેજ 👇
RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને અન્ય અપડેટ માટે આ લીંક સાચવી રાખો.
પ્રવેશ સહિત તમામ અપડેટ આ લીંક પર મુકીશુ.✅
❓કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે
અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ
1 વિદ્યાર્થીના બે પાસપોર્ટ સાઇઝના ફોટા
2 વિદ્યાર્થીનું જન્મ નો દાખલો
3 વિદ્યાર્થી નું આધારકાર્ડ
4 માતા પિતાનો આધાર કાર્ડ, તેમજ ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ.
5 આવકનો દાખલો.
6 લાઈટ બિલ અથવા ટેક્સ બિલ .
7 રેશનકાર્ડ
8 માતા અથવા પિતાની બેંકની પાસબુક .
9 જાતિનો દાખલો.
10 જેની એક માત્ર સંતાન હોય અને એ પુત્રી હોય તો તેનો દાખલો
સંસ્થા દ્વારા વિના મૂલ્યે ( ફ્રી ) મા ફોર્મ ભરી આપવામાં આવશે.
અન્ય લોકોને પણ શેર કરો🙏














