Tuesday, 13 October 2020

RTE 2025-26 અંતર્ગત જરૂરી સૂચના (મફત શિક્ષણ ધોરણ 1 થી 8 યોજના) / નોટીસ બોર્ડ Notice board

                                                                     *સુચના*

                                                    RTE વર્ષ  2025-26  અંતર્ગત જરૂરી સૂચના

                     (મફત શિક્ષણ ધોરણ 1 થી 8 યોજના)

              જે બાળકોનો જન્મ તા. 2.06.2018 થી 31.05.2019 ની વચ્ચે હોય તેવા આર્થિક નબળી જાતિના લોકો આ ફોર્મ ભરી શકશે... 

    1 જૂન 2025 નારોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા હરુરી છે .

      આ ફોર્મ ભરવાની તારીખ 28/02/2025 થી  12/03/2025 સુધી ની રેહશે .  

                                     R.T.E અરજીવર્ષ  2024-25 માટે ફરજીયાત ડોક્યુમેન્ટ

       RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને અન્ય અપડેટ માટે આ લીંક સાચવી રાખો.

       પ્રવેશ સહિત તમામ અપડેટ આ લીંક પર મુકીશુ.✅❓ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે

અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ   

1 વિદ્યાર્થીના બે પાસપોર્ટ સાઇઝના ફોટા
2 વિદ્યાર્થીનું જન્મ નો દાખલો
3 વિદ્યાર્થી નું આધારકાર્ડ
4 માતા પિતાનો આધાર કાર્ડ, તેમજ ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ.
5 આવકનો દાખલો (મામલતદારનો)  આવક મર્યાદા  1,50,000 તા.   ૦૧/૦૪/૨૦૨૨ પછીનો. 
6
 લાઇટબિલ અથવા રેશનકાર્ડ ( એડ્રેસ પ્રૂફ માટે ) અથવા વાલીનું આધારકાર્ડ

7 માતા અથવા પિતાની બેંકની પાસબુક .
8 જાતિનો દાખલો.
9 જેની એક માત્ર સંતાન હોય અને એ પુત્રી હોય તો તેનો દાખલો

સંસ્થા દ્વારા પહેલા ત્રણ દિવસ  વિના મૂલ્યે ( ફ્રી )  મા ફોર્મ ભરી આપવામાં આવશે.

અન્ય લોકોને પણ શેર કરો🙏

                                                              *સુચના*     2024-25

                                    RTE 2024-25 અંતર્ગત જરૂરી સૂચના

(મફત શિક્ષણ ધોરણ 1 થી 8 યોજના)

જે બાળકોનો જન્મ તા. 2.06.2018 થી 31.05.2019 ની વચ્ચે હોય તેવા આર્થિક નબળી જાતિના લોકો આ ફોર્મ ભરી શકશે... 

1 જૂન 2024 નારોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા હરુરી છે .

આ ફોર્મ ભરવાની તારીખ 14/03/2023 થી  26/03/2023 સુધી ની રેહશે .

      R.T.E અરજી માટે ફરજીયાત ડોક્યુમેન્ટ

      RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને અન્ય અપડેટ માટે આ લીંક સાચવી રાખો.

            પ્રવેશ સહિત તમામ અપડેટ આ લીંક પર મુકીશુ.✅

❓કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે

અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ   

1 વિદ્યાર્થીના બે પાસપોર્ટ સાઇઝના ફોટા
2 વિદ્યાર્થીનું જન્મ નો દાખલો
3 વિદ્યાર્થી નું આધારકાર્ડ
4 માતા પિતાનો આધાર કાર્ડ, તેમજ ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ.
5 આવકનો દાખલો (મામલતદારનો)  આવક મર્યાદા  1,50,000 તા.   ૦૧/૦૪/૨૦૨૨ પછીનો. 
 6
 લાઇટબિલ અથવા રેશનકાર્ડ ( એડ્રેસ પ્રૂફ માટે ) અથવા વાલીનું આધારકાર્ડ

 7 માતા અથવા પિતાની બેંકની પાસબુક .
 8 જાતિનો દાખલો.
 9 જેની એક માત્ર સંતાન હોય અને એ પુત્રી હોય તો તેનો દાખલો

 સંસ્થા દ્વારા પહેલા ત્રણ દિવસ વિના મૂલ્યે ( ફ્રી )  મા ફોર્મ ભરી આપવામાં આવશે.

 અન્ય લોકોને પણ શેર કરો🙏

benar

Search This Blog