Saturday, 13 September 2025

નોટીસ બોર્ડ

                                                             *નમ્ર અપીલ*


       આથી સર્વે વાલીઓને જણાવવાનું કે બાળકો માં વધી રહેલા થેલેસેમીયા ના રોગના કારણે થેલેસેમીયાથી પીડાતા બાળકોને દર 10 થી 30 દિવસ દરમિયાન લોહી ચઢાવવાની જરૂરિયાત રહે છે.પરંતુ થેલેસેમીયા પીડિત બાળકોને પૂરતા પ્રમાણમાં બ્લડ નહીં મળતું હોવાથી તેમના માતા પિતાને રક્તદાતા શોધવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. આ અનુસંધાનમાં સરકારશ્રી દ્વારા બ્લડ ડોનેશ તા. 16/09/25 ને મંગળવાર ના રોજ સવારે 8:00 થી 4:00 ના સમય દરમિયાન કેમ્પ નું આયોજન કરેલ છે. જેમાં વાલીઓને નમ્ર અપીલ કરવામાં આવે છે કે રક્તદાન કરવા માટે આપ લોકોએ નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવા માટે શાળા નો સંપર્ક કરવો. જેથી આવા થેલેસેમીયા પીડિત બાળકોને સમયસર લોહી મળી રહે.

     રક્તદાન એ મહાદાન છે જેના અનેક ફાયદાઓ પણ છે. જેમાં.... (1) નિયમિત રક્તદાન થી શરીર માં આયર્ન સંતુલિત રહે છે. (2) બ્લડપ્રેશર સામાન્ય રહે છે. (3) તમારું એક યુનિટ બ્લડ 3 જિંદગી બચાવી શકે છે. (4) હાર્ટ એટેક ની સંભાવના 90% ઓછી થઇ જાય છે. (5) લીવર સ્વસ્થ રહે છે. (6) શરીર ની રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે. (7) કેન્સર જેવા ઘાતક રોગ થવાની શક્યતા ઓછી રહે છે.

~ 18 થી 60 વર્ષ ની વચ્ચે ની ઉંમર અને વજન 50 કિલો ધરાવતી સ્વસ્થ વ્યક્તિઓ  રક્તદાન કરી શકે છે.

~ તો આવો આપણે સૌ આવા સેવાના કાર્યમાં રક્તદાન કરી થેલેસેમીયા પીડિત બાળકો પ્રત્યે સહાનુભૂતિ બતાવી આપણી સમાજ અને રાષ્ટ્ર્ર પ્રત્યે ની ફરજમાં સહભાગી બનીએ..

                                                                           खास सूचना

      सभी वालियों को अनुरोध किया जाता है, के बच्चों में थैलेसीमिया के बढ़ते मामलों के कारण थैलेसीमिया से पीड़ित बच्चों को हर 10 से 30 दिनों में रक्त आदान की आवश्यकता होती है, लेकिन थैलेसीमिया से पीड़ित बच्चों को पर्याप्त रक्त ना मिलने के कारण उनके वालियों को रक्तदाता खोजने में काफी कठिनाइयों का सामना करना पड़ता है ।इसी संबंध में सरकार ने मंगलवार 16/09/25 को 8:00 बजे से 4:00 बजे तक रक्तदान शिविर का आयोजन किया है। जिसमें माता-पिता से अनुरोध है कि वह विद्यालय में संपर्क कर रक्तदान हेतु पंजीकरण(रजिस्ट्रेशन) कराए। ताकि ऐसे थैलेसीमिया से पीड़ित बच्चों को समय पर रक्त मिल सके। 

    रक्तदान एक महादान है जिसके अनेक लाभ हैं जिनमें शामिल है।... (1) नियमित रक्तदान से शरीर में आयरन संतुलित रहता है। (2) रक्तचाप  (ब्लड प्रेशर) सामान्य रहता है। (3) आपका एक यूनिट रक्त 3 लोगों की जान बचा सकता है।(4) हार्ट अटैक की  संभावना 90% काम हो जाती है। (5) लिवर स्वस्थ रहता है। (6) शरीर की रोग प्रतिरोधक क्षमता अच्छी रहती है। (7) कैंसर जैसी घातक बीमारियों की संभावना कम होती है। 

 ~ 18 से 60 वर्ष की उम्र के स्वस्थ व्यक्ति जिनका वजन 50 किलोग्राम हो, रक्तदान कर सकते हैं।

 ~ तो इस लिए हम सब रक्तदान करके और थैलेसीमिया से पीड़ित बच्चों के प्रति सहानुभूति दिखाकर ऐसी सेवा में भाग ले, जिससे हमारे समाज और राष्ट्र के प्रति हमारा कर्तव्य पूरा हो।


benar

 

Search This Blog