*સુચના*
RTE વર્ષ 2025-26 અંતર્ગત જરૂરી સૂચના
(મફત શિક્ષણ ધોરણ 1 થી 8 યોજના)
જે બાળકોનો જન્મ તા. 2.06.2018 થી 31.05.2019 ની વચ્ચે હોય તેવા આર્થિક નબળી જાતિના લોકો આ ફોર્મ ભરી શકશે...
1 જૂન 2025 નારોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા હરુરી છે .
આ ફોર્મ ભરવાની તારીખ 28/02/2025 થી 12/03/2025 સુધી ની રેહશે .
R.T.E અરજીવર્ષ 2024-25 માટે ફરજીયાત ડોક્યુમેન્ટ
RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને અન્ય અપડેટ માટે આ લીંક સાચવી રાખો.
પ્રવેશ સહિત તમામ અપડેટ આ લીંક પર મુકીશુ.✅❓ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે
અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ
1 વિદ્યાર્થીના બે પાસપોર્ટ સાઇઝના ફોટા
2 વિદ્યાર્થીનું જન્મ નો દાખલો
3 વિદ્યાર્થી નું આધારકાર્ડ
4 માતા પિતાનો આધાર કાર્ડ, તેમજ ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ.
5 આવકનો દાખલો (મામલતદારનો) આવક મર્યાદા 1,50,000 તા. ૦૧/૦૪/૨૦૨૨ પછીનો.
6 લાઇટબિલ અથવા રેશનકાર્ડ ( એડ્રેસ પ્રૂફ માટે ) અથવા વાલીનું આધારકાર્ડ
7 માતા અથવા પિતાની બેંકની પાસબુક .
8 જાતિનો દાખલો.
9 જેની એક માત્ર સંતાન હોય અને એ પુત્રી હોય તો તેનો દાખલો
સંસ્થા દ્વારા પહેલા ત્રણ દિવસ વિના મૂલ્યે ( ફ્રી ) મા ફોર્મ ભરી આપવામાં આવશે.
અન્ય લોકોને પણ શેર કરો🙏
*સુચના* 2024-25
RTE 2024-25 અંતર્ગત જરૂરી સૂચના
(મફત શિક્ષણ ધોરણ 1 થી 8 યોજના)
જે બાળકોનો જન્મ તા. 2.06.2018 થી 31.05.2019 ની વચ્ચે હોય તેવા આર્થિક નબળી જાતિના લોકો આ ફોર્મ ભરી શકશે...
1 જૂન 2024 નારોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા હરુરી છે .
આ ફોર્મ ભરવાની તારીખ 14/03/2023 થી 26/03/2023 સુધી ની રેહશે .
R.T.E અરજી માટે ફરજીયાત ડોક્યુમેન્ટ
RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને અન્ય અપડેટ માટે આ લીંક સાચવી રાખો.
પ્રવેશ સહિત તમામ અપડેટ આ લીંક પર મુકીશુ.✅
❓કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે